Back

ગૂગલે એઆઈ મોડલ જેમિની ૪ ARGON લોન્ચ કર્યું

ગૂગલે નવું એઆઈ મોડલ જેમિની ૪ છર્યિહ લોન્ચ કર્યું છે. આ મોડલનો ઉપયોગ કોડિંગ, ફાઇનાન્સ, કાયદાકીય વિશ્લેષણ, સાયબર સુરક્ષા અને વૈજ્ઞાનિક સંશોધન જેવા ક્ષેત્રોમાં કરી શકાય છે. તે મોટા સોફ્‌ટવેર પ્રોજેક્ટ્‌સમાં ફેરફાર કરવા, જટિલ સમસ્યાઓ ઉકેલવા અને લાંબા સમય સુધી ચાલતી કામગીરીમાં મદદ કરવા માટે સક્ષમ છે.

ગૂગલના જણાવ્યા અનુસાર, તેના એન્ટીગ્રેવિટી પ્લેટફોર્મ પર જેમિની ૪ છર્ખ્તિહનો ઉપયોગ કરતી ટીમોમાં એઆઈ એજન્ટ દ્વારા કોડ સબમિશનમાં ૩૫ ટકાથી વધુનો વધારો થયો છે. કોડમાં ભૂલોને કારણે અગાઉના વર્ઝન પર પાછા ફરવાની ઘટનાઓમાં લગભગ ૩૩ ટકા જેટલો ઘટાડો થયો છે. ગૂગલે તેના ક્રોમ બ્રાઉઝરના કોડમાં ફેરફાર કરવા માટે પણ આ મોડેલનો ઉપયોગ કર્યો હતો.

ઝ્રર્રિદ્બૈદ્બના આશરે ચાર કરોડ લાઇનના કોડબેઝમાં જૂના કોડના લગભગ ૬૦ લાખ લાઇનના એક ભાગને અલગ કરવાની પ્રક્રિયામાં છર્યિહએ મદદ કરી હતી. આ કામમાં સેંકડો ફાઇલોમાં ફેરફાર કરવાની જરૂર હતી. જે કામમાં મહિનાઓ લાગી શકે તે કામ તેણે અઠવાડિયામાં પૂર્ણ કર્યું હતું. ડેલોઈટ, એમ્બિયન્સ હેલ્થકેર, લેક્સિનેક્સિ અને આસોમોફક લેબ્સ જેવી કંપનીઓ આ મોડલ યુઝ કરી રહી છે.

The post ગૂગલે એઆઈ મોડલ જેમિની ૪ ARGON લોન્ચ કર્યું appeared first on Aas Pass Daily .

The full article is being collected. Available text is shown for now.

Back
Share this story

Get the daily newsletter →

Ask globalread.info

AI news & website helper
What would you like to explore?

I can find stories, explain headlines, or help you use globalread.info.

AI can make mistakes. Check the linked sources. Questions are sent to OpenAI.